OMG! / શું તમે ક્યારેય જોયા છે 3.6 કરોડનાં બૂટ, આ શખ્સે તો ખરીદી લીધાં

Rare nike running shoes sold at record 3 crore at auction in new york

ગ્લોબલ બ્રાન્ડ Nikeની એક જોડી બૂટની હરાજી દરમ્યાન 4,37,500 ડૉલર એટલે કે 3.6 કરોડ રૂપિયામાં વેચ્યાં છે. ન્યુયોર્કમાં થયેલ Sotheby ની આ હરાજીમાં બૂટોએ કોઇ પણ પબ્લિક ઓક્શનમાં વહેંચાયેલ બૂટોનો રેકોર્ડ તોડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ