બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:40 PM, 5 February 2025
કુદરતની લાલા અપરંપાર છે તે ક્યારે શું કરે તે કહેવું અકળ છે. હવે પ્રકૃતિનો આવો એક અલભ્ય નજારો જોવા મળ્યો છે. જંગલમાં સફર કરતી વખતે એક મહિલાએ આખે આખા સફેદ હરણનો વીડિયો ઝડપ્યો છે.
ADVERTISEMENT
A rare majestic white deer among the winter snow 🦌🌨️ Albino deers occur an average of 1 out of 30,000 births. pic.twitter.com/tix5doSivX
— AccuWeather (@accuweather) February 1, 2025
શિયાળામાં જોવા મળ્યું બર્ફનું હરણ
ADVERTISEMENT
મહિલાએ વીડિયો શેર કર્યાં બાદ તે વાયરલ થયો છે જે ખરેખર અદ્દભુત છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે રાતના સમયે એક આખું સફેદ હરણ જંગલમાં ફરી રહ્યું છે અને તેની મોત જેવી આંખો ચમકી રહી છે. વૈજ્ઞાનિકો કહી રહ્યાં છે કે 30,000 કેસમાં આવું એક હરણ જોવા મળે છે.
વીડિયો વાયરલ
સફેદ હરણનો વીડિયો વાયરલ થતાં લોકોએ પણ ભારે હેરાની પ્રગટ કરી હતી. આવું હરણ પહેલા કદી જોવામાં આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.