ટ્વિટ વાયરલ / હું કોઈ તારો ભૈયા નથી, તારી DP જોઈને આવ્યો...: Rapido વાળાએ છોકરીને કર્યા મેસેજ, સ્ક્રીનશોટ થયા વાયરલ

rapido biker viral chat whatsapp chat screenshot viral video rapido man girl chat

આ દિવસોમાં એક મહિલાનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેણે રેપિડોને તેમના કેપ્ટન વિશે ફરિયાદ કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે રાઈડ પૂરી કર્યા બાદ ડ્રાઈવરે તેના નંબરનો ઉપયોગ કરીને તેને વોટ્સએપ પર વાંધાજનક મેસેજ મોકલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ