કોરોના વાયરસ / ગુજરાતની આ કંપનીએ બનાવી રેપિડ ટેસ્ટ કીટ, 15 મિનિટમાં જાણી શકાશે કોરોનાનું રિઝલ્ટ

Rapid test kit made by Labcare Diagnostic Pvt. Ltd. company sarigam GIDC valsad

હાલ દેશમાં કોરાના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે છતાં સંખ્યાબંધ  કોરોના ટેસ્ટ એજ આ  જંગમાં આપણને વિજય આપવી શકે તેમ છે. ત્યારે  ભારતે ચીનથી મંગાવેલ રેપિડ ટેસ્ટ કીટની ગુણવત્તા પર પણ અનેક સવાલ ઉભા થયા છે, ભારતે ચીનની રેપિડ ટેસ્ટ કીટ પરત મોકલવાની તૈયારી કરી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાંથી એક સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ઉમરગામ તાલુકાની લેબકેર ડાયોગનોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડને રેપિડ ટેસ્ટની કીટ બનાવવની લીલી ઝંડી મળી ચુકી છે. સરીગામ GIDCની આ કંપનીએ રેપિડ ટેસ્ટ કીટ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ