શરમજનક / છોકરીઓને સારો વ્યવહાર કરતા શીખવો તો જ બળાત્કાર બંધ થશે : ભાજપના MLAનો બફાટ

Rapes can be stopped if parents teach their daughters to behave decently says BJP MLA

ભાજપના ઉત્તરપ્રદેશના MLA સુરેન્દ્ર સિંહે શનિવારે કહ્યું હતું કે બળાત્કારની ઘટનાઓ ત્યારે જ બંધ થશે જ્યારે માતાપિતા તેમની દીકરીઓને કેવી રીતે સારું વર્તન કરવું તેમ શીખવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ