બળાત્કાર / રાજકોટના લોધીકામાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સુરતમાં 3 વર્ષની માસૂમને પાડોશીએ પીંખી નાખી

Rapes 3 year old girl and 4 Year old girl rajkot lodhika surat

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જેમાં નરાધમો નાની બાળાઓને પણ પીંખી નાખે છે. આવી દુષ્કર્મની બે ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, દુષ્કર્મની ઘટનાઓમાં વધુ કેસોમાં પાડોશી જ આરોપી નીકળે છે ત્યારે આ બન્ને કેસમાં પણ પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ