હાથરસ ગેંગરેપ / પહેલા નરાધમોએ અને બાદમાં સિસ્ટમે કર્યો ગેંગરેપ : હાથરસ કેસમાં પોલીસના કૃત્ય પર કેજરીવાલનું નિવેદન

Raped first by beasts then by entire system arvind kejriwal

હાથરસ ગેંગરેપને લઇને દેશભરમાં જ્યાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે 14 સપ્ટેમ્બરે ગેંગરેપનો શિકાર બનેલી 20 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હી ખાતે હોસ્પિટલમાં નિધન થયું હતું. આ મામલામાં પીડિત પરિવારે ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી નિષ્ક્રિયતા દાખવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હવે યુપી પોલીસે પર અસંવેદનશીલતાની હદ પાર કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જેને લઇને લોકોમાં સૌથી વધારે આક્રોશ જોવા મળ્યો છે અને કેટલાંક નેતાઓ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ