ચકચાર / હાથરસ જેવી ઘટના ગુજરાતમાં ઘટતા ખળભળાટ, 12 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ બાદ માથું વાઢી દેવાયું

rape with murder in banaskantha gujarat

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી પર તાજેતરમાં સામૂહિક બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં ગુજરાતમાં હાથરસ જેવી ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ