આદેશ / માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા:સુરતમાં પરિવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીને ઉંચકી જઈ પીંખનાર નરાધમને કોર્ટે સજા ફટકારી

Rape with baby girl sentenced to life imprisonment in Surat

સુરતમાં બે વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ટ્રક ડ્રાઈવરને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, પરિવારને 9 લાખનું વળતર આપવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ