સુરત / લગ્નની લાલચ આપી યુવતી સાથે ખેલ્યો હવસનો ખેલ, નરાધમે અંગત પળોનો વીડિયો ઉતારી તેને કરી બ્લેકમેલ

Rape with a young woman working in an NGO in Surat

સુરતમાં એનજીઓમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમા આરોપી યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે પ્રેમ સંબંઘ બાધ્યા અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે પોલીસે હાલ આરોપી યુવકને ઝડપી પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ