ગોંડલઃ જૈન સંસ્કાર શાળામાં 4 વર્ષના બાળક સાથે બસમાં લઇ જઇ આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, શિક્ષકની અટકાયત

By : hiren joshi 11:31 PM, 24 September 2018 | Updated : 11:31 PM, 24 September 2018
રાજકોટઃ ગોંડલમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચરવાની ઘટના બની છે. ગોંડલની જૈન સંસ્કાર શાળામાં કેજીમાં અભ્યાસ કરતા 4 વર્ષના બાળક સાથે તેના જ શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરુદ્વ કૃત્ય આચરવામાં આવ્યું હતું.

ચાલુ શાળાએ બસમાં લઇ જઇને શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે ગણતરીના કલાકોમાં પોલીસે દુષ્કર્મ આચરનાર શિક્ષકની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગોંડલની જૈન સંસ્કાર શાળામાં KGમાં ભણતા વિદ્યાર્થી સાથે નરાધમ શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષકે ચાલુ શાળા દરમિયાન બસમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ગણતરી કલાકોમાં પોલીસે દુષ્કર્મ આચર્યું હતું.Recent Story

Popular Story