ફરિયાદ / હું કોને કહું? કંઈ કહુ તો ગાળો આપે છે અને મને જ ચારિત્ર્યહિન ચિતરવાની ધમકી આપે છે પોલીસ: દુષ્કર્મ પીડિતા

rape victim complain against Gujarat police

સલામત ગુજરાતમાં રક્ષક જ ભક્ષક બને તો શું? આ સવાલના તાજા ઉદાહરણ સમો કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરમાં પોલીસ સ્ટેરનમાં PI વિરૂદ્ધ જ આરોપો લાગી રહ્યા છે. જુઓ શું છે સમગ્ર મામલો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ