અમદાવાદ / મંત્ર, તંત્રને નામે બહેનોને ફસાવી દુષ્કર્મની હારમાળા સર્જી, પડાવ્યા લાખો રૂપિયા

rape on two sister in vadaj ahmedabad gujarat

અમદાવાદમાં મહિલાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણ્યા માણસે પહેલા ઓળખાણ કરી પથી મિત્રતા અને પછી દુખથી પીછો છોડાવવાને નામે મહિલાને મંત્ર, તંત્રની જાળમાં ફસાવી. તાંત્રિક વીધિને નામે સહવાસ માણ્યો અને પછી તો આ સિલસિલો છેક મહિલાની નાની બહેન સુધી લંબાણો. અશ્લીલ ફોટા પાડીને વાયરલ કરી દેવની ધમકી આપીને વારંવાર જુદીજુદી જગ્યા લઈ જઈને ઢોંગીએ બંને બહેનો સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ