છેડતી / શરમજનક : હવસખોરો બાળકીઓને પણ નથી મૂકતા, સુરતમાં માસૂમે રડતા રડતા કહ્યું મમ્મી માસાએ મને...

rape on minor in Surat

સુરતના કાપોદ્રા વિસ્તારમાં બે વર્ષ પહેલા મકાન માલિકે ભાડૂઆતની 8 વર્ષની બાળકીને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી તેની સાથે અડપલાં કર્યા હતા. 10 વર્ષીય બાળકીએ અત્યારે માતા-પિતાને વાત કરતા ફરિયાદ નોંધાઈ છે. કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ