દુષ્કર્મ / પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, સગીરા ગર્ભવતી થતા હકીકત સામે આવી

 rape on minor in Porbandar Gujarat

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા વર્ષથી સતત રેપની ઘટનાઓનો વધી રહી છે જે ખરેખર ચિંતનીય છે. એમાંય બાળકીઓ અને સગીરાઓ પણ ભોગ બની રહી છે. દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓએ બાળકીઓ અને કિશોરીઓની સલામતી મુદ્દે્ ગુજરાત સરકાર સહિત તમામ સામે પ્રશ્નો ઉઠી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ