શરમજનક / અસલામત ગુજરાત! અમદાવાદમાં 14 વર્ષની સગીરાને ફોસલાવીને હેવાને આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપ્યો

rape on minor in Anandnagar at Ahmedabad

સલામત ગુજરાતમાં દિવસને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને એમાં પણ સગીરાઓને શિકાર બનાવાઈ રહી છે. ત્યારે અમદાવાદ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના આનંદનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ