શરમજનક / અમદાવાદમાં આ શખ્સ ફરતો હતો બાળકીઓના શિકાર માટે, દુષ્કર્મ કરવા રાખતો હતો તેલની શીશી

rape on minor in Ahmedabad in Gujarat

સલામત ગુજરાતમાં દિવસને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને એમાં પણ સગીરાઓને શિકાર બનાવાઈ રહી છે. ત્યારે અમદાવાદનો આ ચોંકાવનારો કિસ્સો તમને તમારા બાળકોની ચિંતા કરાવે તેવો છે.

બ્રેકિંગ ન્યૂઝ