સુરક્ષીત ગુજરાત? / શરમજનક: મોરબીમાં હેવાને 7 વર્ષની માસૂમને પીંખી નાંખી, બાળકીની હાલત ગંભીર

rape on minor girl in morbi Gujarat

ઔર એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે આમ બની રહી છે અને પોલીસ તેમજ મહિલા મોરચા કે ગુજરાત સરકાર ખબર નહીં કેવા ઉત્સવો અને મેળાઓ મનાવવામાં મસ્ત છે. સાત વર્ષની માસૂમને નરાધમે પીંખી નાંખી અને એ બાળકી રોતી રહી. હાલ બાળકીની હાલત ગંભીર છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો કે પ્રશ્ન થાય કે, રેપનો ભોગ બનેલી દીકરીઓ સરકાર, માતા-પિતા કે સમાજ ને માફ કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ