દૂષ્કર્મ / ક્યારે અટકશે આ દુષ્કર્મનો સિલસિલો? અમદાવાદમાં યુવકે 8 વર્ષની માસૂમને પીખી નાંખી

rape on minor girl in Ahmedabad nikol

ગુજરાતમાં કોરોનાનું સંકટ ઘેરાયુ છે. તેમ છતાં કેટલાક નરાધમ હજુય શરમજનક ઘટનાઓને અંજામ આપતા નથી ખચકાંતા અમદાવાદ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. લોકડાઉનમાં પણ બાળકી સાથે આવુ જઘન્ય કૃત્ય આચરનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ