સવાલ / ગુજરાતની બહેન-દીકરીઓની સલામતી સામે પ્રશ્નાર્થ, આ આંકડા વિકાસની પોલ ખોલે છે

rape on minor and murder and missing girl in Gujarat

ગુજરાત મોડેલમાં સબસલામતના પોકળ દાવાઓને એક બાળકીના મૃત્યુએ હચમચાવી દીધા છે. કોઈ રાજકારણી કોરોના ગ્રસ્ત થાય તો સ્પેશિયલ ચાર્ડટ હેલિકોપ્ટરથી સારવાર માટે તબીબો મોકલનાર નેતાઓને આ માસૂમ બાળકીઓના કે આમ જનતાના કોઈ દર્દ મહેસૂસ જ નથી થતાં? ગુજરાતમાં બાળકીઓ ઉપર અત્યાચારના આંકડા સરકાર અને પોલીસ પ્રશાસન પર શંકા ઉપજાવનારા છે. આવો જાણીએ કે માસૂમ સાથે દુષ્કર્મ જેવી શરમજનક ઘટનાઓને રોકવામાં તંત્ર સદતંર નિષ્ફળ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ