સબ સલામત! / ગુજરાતમાં હજુ વડોદરા દુષ્કર્મના આરોપી ઝડપાયા નથી ત્યાં મહેસાણામાં બાળકી સાથે ઘટી દુર્ઘટના

rape on girl child in mehsana Gujarat

બેટી પઢાઓ બેટી બચાઓ....ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ જ છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓએ રાજ્ય ગજાવ્યુ છે. લાગલગાટ વડોદરા, રાજકોટ, સુરતમાં દુષ્કર્મની ઘટાનાઓ ઘટી રહી છે ત્યારે મહેસાણામાં કિશોરી સાથે દુર્ઘટનાને પગલે ફરી ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા મામલે સવાલ ખડા થઈ ગયા છે. હૈદરાબાદની યુવતી સાથે દુષ્કર્મને પગલે આરોપીઓનું એન્કાઉન્ટ કરવામાં આવ્યુ છે જ્યારે ગુજરાત પોલીસના પગલા સામે શંકાઓ સેવાઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ