લાલ 'નિ'શાન

ઘોર કળિયુગ ! / ઈડરમાં અંધ અને મૂકબધિર બાળકીને જંગલમાં લઇ જઇ ગામના જ બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું, પોલીસે ફરિયાદ ન લીધી

Rape on Blind and Deaf mute girl in idar sabarkantha

ઈડરમાં મૂકબધિર અને અંધ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મૂળેટી પાટિયા પાસે યુવકે બાળા સાથે દુષ્કર્મ આચર્યું છે. બસમાંથી ઉતારી જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતું. પરિવાર બપોરથી પોલીસ સ્ટેશનમા ફરિયાદ માટે પહોચ્યો છે. પરંતુ પરિવારે ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યુ છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી નથી. દીકરીની હાલત ગંભીર છતા સારવારમાં પણ વિલંબ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ