આણંદ / 'મારી ઉપર સુધી ઓળખાણ છે તારા પતિને જેલની બહાર નહી આવવા દઉં', ધમકીઓ આપી ખંભાતમાં પરિણીતા પર વારંવાર દુષ્કર્મ

Rape on a married woman in Khambhat

ખંભાતમાં પતિ સાથે જેલમાં ગયેલા શખ્સે ઓળખાણનો ગેરલાભ ઉઠાવી પરિણીતા પર અનેક વાર દૂષ્કર્મ આચર્યું ફોટા અને વીડિયો વાયરલ કરવાનું કહી ધમકીઓ પણ આપી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ