ધરપકડ / નિર્વસ્ત્ર કરીને કાળા ગાદલાં પર સુવડાવી અને પછી દીવો કરી...: અમદાવાદમાં તાંત્રિક વિદ્યાના બહાને મહિલા સાથે બળાત્કાર

Rape of a woman on the pretext of Tantric Vidya in Ahmedabad

નિ:સંતાન મહિલાને તાંત્રીક વીધીથી સંતાન પ્રાપ્ત કરાવી આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી હતી આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ