અરવલ્લી / ગુજરાતની હચમચાવી દેનારી ઘટનાઃ ઘર આગળ સૂતેલી 4 વર્ષની બાળકીને ઉઠાવી જઇ નરાધમે આચર્યું દુષ્કર્મ

Rape of a 4 year old girl in Bhempoda village of Aravalli district

અરવલ્લી જિલ્લાના ભેમપોડા ગામે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ