શર્મસાર ઘટના / ગુજરાત કઇ દિશા તરફ? રાજકોટના ગોંડલમાં સગીરા સાથે દુષ્કર્મ, સીટી પોલીસે હાથધરી તપાસ

Rape Girl Vorakotda Road Police investigation Gondal Rajkot

વડોદરામાં 10 દિવસ પહેલા સગીરા સાથે થયેલ દુષ્કર્મના આરોપીઓને રવિવારે પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે રાજ્યને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવાસ યોજનામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ