ગાંધીનગર / મહિલાને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કરાયાની વકીલ અને બિલ્ડર વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

Rape Complaint lawyer builder Gandhinagar

ગાંધીનગરમાં વકીલાત કરતી એક મહિલાએ બે વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ મામલે ગાંધીનગર નામચીન વકીલ બી.આર.શર્મા અને બિલ્ડર સામે ફરિયાદ થઈ છે. હાલમાં પોલીસ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડનગરની ભોગ બનનારી મહિલા છેલ્લા એક વર્ષથી વકીલ બી.આર.શર્મા સાથે વકીલાતની પ્રેક્ટિસ કરતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ