મનોરંજન / AAP નેતા અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ખ્યાલી પર રેપ કેસ! ફિલ્મમાં કામ અપાવવાના બહાને પીડિતાને હોટલ બોલાવ્યાનો આક્ષેપ

Rape case registered against Great Indian Laughter Challenge fame Khyali Saharan police engaged in investigation

'ધ ગ્રેટ ઈન્ડિયન ચેલેન્જ સીઝન 2'નો ભાગ રહી ચુકેલા કોમેડિયન ખ્યાલીના વિરૂદ્ધ રેપ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર નોકરી અપાવવાના બદલે એક મહિલા સાથે રેપ કેસનો આરોપ લાગ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ