ઉત્તર પ્રદેશ / ઉન્નાવની ઘટનાની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં ભાજપના આ MLA સામે નોંધાઇ રેપની ફરિયાદ

Rape Case Registered Against Bjp Mla ravindra nath tripathi

ઉન્નાવમાં બનેલી બળાત્કારની ઘટનાની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં ઉત્તર પ્રદેશના જ ભદોઇમાં વધુ એક ભાજપના નેતા તથા તેના સાગરિતો સામે એક વિધવાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. એક તરફ ભાજપ બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે આવા નેતાઓની હરકત ખરેખર શરમજનક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ