ક્યારે અટકશે? / રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ 

rape case in Rajkot Gujarat

મહિલાઓ સુરક્ષીત હોવાના તમામ પોકળ દાવાઓ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહેલી ઘટનાએ તોડી નાંખ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સામૂહિક દુષ્કર્મ તો પરિવાર તરફથી ઉત્પીડન અથવા રસ્તે જતા માણસોથી મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ અરે બાળકી સુદ્ધા ઉપર અમાનૂષી કૃત્યો આચરાઈ રહ્યા છે. ત્યારે હજુ તો નેશનલ લેવલે હૈદરાબાદની ડોક્ટર યુવતીનો કિસ્સો ગાજી રહ્યો હતો ત્યાં ઉન્નાવની યુવતીનું પણ મોત થતા દેશ શોકમાં છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઉપરા ઉપરી દરરોજની એક દુષ્કર્મની ઘટના ઘટી રહી છે. વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા, બનાસકાંઠા અને આજે ફરીથી રાજકોટમાં એક યુવતી દુષ્કર્મનો ભોગ બની છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ