સબ સલામત હૈ? / સુરતમાં 3 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસઃ પાડોશી યુવાન બન્યો હેવાન

 Rape and kidnaping minor girl in Surat Gujarat

ગુજરાતમાં મહિલાઓ તો શું પણ બાળકીઓ પણ સલામાત નથી. હજુ તો સુરતમાં જ સચિન વિસ્તારમાં રવિવારે રાતે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી નાસી જનાર ગુનેગારને પોલીસ પકડી નથી શકી ત્યાં 3 વર્ષની બાળકી ઉપર બળાત્કારની કોશિશ કરવામાં આવી હતી જેમાં બાળકીએ રડારોડ કરી મૂકતા યુવાને ભાગી જવું પડ્યું હતુ.અને બાદમાં પરિવાર સામે આખી વાતચીત આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ