દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ્સ / ફાયરબ્રાન્ડ 'પુષ્પા' ફિલ્મ ઓફ ધ યર તો શેરશાહ શ્રેષ્ઠ ફિલ્મ, અનુપમા રણવીર અને કૃતિ પણ છવાયા, આ રહ્યું વિજેતાઓનું લિસ્ટ

ranvir singh kriti senon pushpa shershah wins dadasaheb falke awards

વર્ષ 2022 માટેના દાદાસાહેબ ફાળકે એવોર્ડનું મુંબઈમાં વિતરણ કરવામાં આવ્યું હતું. હિટ ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને ફિલ્મ ઓફ ધ યર અને શેરશાહને બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ