ઓહ હો!!! / શાહરુખ અને સલમાન ખાનના પાડોશી બનવા જઈ રહ્યા છે રણવીર-દિપીકા, નવા ખરીદેલા ઘરની કિંમત 100 કરોડથી પણ વધુ

Ranveer Singh will become Shahrukh Khan's neighbor, buy 119 crore luxury apartment in Mumbai

ખાસ વાત એ છે કે રણવીર સિંહે જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે એ એપાર્ટમેંટ શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેંટની વચ્ચે પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ