WC 2019 / ટીમ ઇન્ડિયાની જીત સાથે કોમેન્ટ્રી બોક્સમાં સુનીલ ગાવસ્કર-રણવીરે લગાવ્યા ઠુમકા

ranveer singh sunil gavaskar backstage fun india vs pakistan icc cricket world cup 2019

કોહલીની સેનાએ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમવા માં આવેલી આઇસીસી વર્લ્ડ કપ 2019 ની ચોથી મેચમાં પાકિસ્તાનને 89 રનથી હરાવી. આ મેચની જીતની ખુશીમાં આખો દેશ ઉજવણી કરી રહ્યો છે. પરંતુ આ ઉજવણી તો મેચ દરમિયાન જ શરૂ થઇ ગઇ હતી જ્યારે કોમેન્ટ્રી બોક્સમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાથે ડાન્સ કરતો નજરે પડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ