VIRAL / રણવીર સિંહે શૅર કરી આઇકૉનિક વર્લ્ડકપ મોમેન્ટ, કપિલ દેવની યાદ અપાવી દેશે

ranveer singh shares team india iconic World Cup winning moment

રણવીર સિંહ ટૂંક સમયમાં ફિલ્મ ’83’ માં જોવા મળશે. આ ફિલ્મને લઇને સતત ઓડિયન્સ રાહ જોઇ રહી છે એવામાં રણવીર સિંહે ફિલ્મની એક સ્પેશિયલ મોમેન્ટ શૅર કરી છે, જે ક્ષણ દેશના તમામ લોકો માટે ખાસ હતી. રણવીરે જે ફોટો શૅર કર્યો છે તેમાં તે વર્લ્ડકપની ટ્રોફી લઇને ઉભો છે.

બ્રેકિંગ ન્યૂઝ