બોલિવૂડ / રણવીર સિંહે ઈવેન્ટમાં લેટ પહોંચવા માટે દીપિકાને ઠેરવી જવાબદાર, એક્ટ્રેસે પતિને આપ્યો આ જવાબ

Ranveer Singh says Deepika Padukone is the reason he came late for Sooryavanshi trailer launch

રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ભરપૂર એક્શન અને ડ્રામા જોવા મળી રહ્યો છે. ટ્રેલરને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મનું પ્રમોશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઘણાં ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં આવી રહ્યાં છે. આવી જ એક ઈવેન્ટ હતી જ્યાં અક્ષય અને રણવીર સિંહને પહોંચવાનું હતું. અક્ષય તો ટાઈમ પર પહોંચી ગયો પરંતુ રણવીરને પહોંચવામાં લેટ થઈ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ