બોલિવૂડ / ચાલુ ઈન્ટરવ્યૂમાં રણવીર સિંહે દીપિકાને કરી કિસ, ઍન્કરે કહ્યું STOP

Ranveer singh Kiss Deepika Padukone During Interview

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને 1 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. લગ્ન પહેલાં આ જોડી 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી. આમ તો ઘણા ઈન્ટરવ્યૂમાં રણવીર કહી ચૂક્યો છે કે, તેને દીપિકા જેવી સુંદર વાઈફ મળી એટલા માટે તે આજે પણ ખૂબ જ ખુશી અનુભવે છે. આજે પણ રણવીર દીપિકાને ખૂબ જ ચાહે છે. આ બંને ઘણાં ઈન્ટરવ્યૂમાં સાથે જોવા મળે છે. પણ આ બંનેના પ્રેમએ એક ઈન્ટરવ્યૂમાં મુશ્કેલી ઊભી કરી દીધી અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ઍન્કરને કહેવું પડ્યું કે 'આ બધું અહીં ના કરો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ