VIRAL / VIDEO: લાઇવ થઇ ગયો મેલ કો-સ્ટાર સાથે રણવીરનો લિપ લોક સીન

Ranveer singh jatin lip lock video from 83 viral deepika watching

બોલિવુડ એક્ટર રણવીર સિંહ સિલ્વર સ્ક્રીન પર જેટલો એન્ટરટેઇનિંગ જોવા મળે છે તેટલો જ રિયલ લાઇફમાં એનર્જેટિક છે. રણવીરને બોલિવુડનો પાવરહાઉસ કહેવામાં આવે છે અને કેમ તે લાઇવ ઇવેન્ટ્સમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. રણવીર સિંહની શૂંટિંગ દરમિયાન મજાક મસ્તી કરવા માટે ઘણો ફેમસ છે અને તે કોઇ પણ ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાના કો-સ્ટાર્સની સાથે ખૂબ જ મસ્તી કરે છે, એવો જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ