ફોટોશૂટ વિવાદ / 'જયેશભાઈ જોરદાર' ફસાયા, અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, ધરપકડ કરવા માંગ

Ranveer Singh in trouble after nude photo shoot, FIR filed, arrest demanded

 ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGO ચલાવનાર લલીત શ્યામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ