ફર્સ્ટ લુક / 'જયેશભાઈ જોરદાર'નું પોસ્ટર થયું રિલીઝ, ગુજ્જુ યુવાનના રોલમાં જોવા મળશે રણવીર

Ranveer Singh Gives off Perfect Gujarati Vibes in Jayeshbhai Jordaar First Look

રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક ગુજરાતી યુવાનનો રોલ પ્લે કરશે. પોસ્ટરમાં ગુજરાતી યુવાનના લુકમાં રણવીર ઘણો સારો દેખાઈ રહ્યો છે. 'જયેશભાઈ જોરદાર'ના પોસ્ટરમાં રણવીરે પોલ્કા ડોટ ઓરેન્જ ટી-શર્ટ અને ફેડેડ પેન્ટમાં સ્માર્ટ લાગી રહ્યો છે અને પોસ્ટરમાં ઘણી મહિલાઓ ઘૂંઘટ કાઢીને ઊભી છે. આ ફિલ્મ માટે રણવીરે ઘણું વજન ઉતાર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ