વાયરલ / રણવીર સિંહને સૂટ-બૂટમાં જોઈને યુઝર્સે કર્યા ટ્રોલ, કહ્યું 'ક્યા છે સલવાર-કમીઝ?'

ranveer singh gets trolled for donning blue suit netizens shocked to see him

રણવીર સિંહને તેના યુનિક ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. રણવીર સિંહ અવાર-નવાર અતરંગી કપડા પહેરીને લોકોની વચ્ચે જાય છે. જો કે, ઘણા લોકોને તેમની ફેશન સ્ટાઈલ ખૂબ પસંદ આવે છે. પરંતુ ઘણી વખત તેમને ટ્રોલ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ