પસંદગી / રણવીર-આલિયાની ફિલ્મ 'ગલી બૉય' ઓસ્કારમાં નોમિનેટ થઇ

 Ranveer Singh Film Gully Boy is Indias official entry to Oscar Awards

બોલિવુડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બૉય' ની ઓસ્કાર ફિલ્મ એવોર્ડ્સ માટે ભારત તરફથી ઑફિશ્યલ એન્ટ્રી તરીકે પસંદગી થઇ છે. ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન દ્વારા શનિવારે આ વાતની જાહેરાત કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ