મનોરંજન / અપકમિંગ ફિલ્મ 'સર્કસ'નું ટીઝર લોન્ચ, ડબલ રોલમાં રણવીર સિંહ ધૂમ મચાવશે, ક્યારે થશે રિલીઝ

ranveer singh double role in rohit shetty upcoming comedy movie cirkus teaser out

હાલમાં રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ સર્કસનુ ટીઝર રીલીઝ થયુ છે. ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની ધમાકેદાર કોમેડી ફિલ્મનુ ટ્રેલર ટૂંક સમયમાં સામે આવવાનુ છે.

Loading...