VIRAL / ફિલ્મ '83'ની રેપઅપ પાર્ટીમાં જોરદાર નાચ્યા રણવીર-દીપિકા, જુઓ Video

Ranveer Singh, Deepika Padukone Play Pretend Cricket on Green Carpet of '83 Wrap up Party

રણીવીર સિંહની અપકમિંગ ફિલ્મ 83નું શૂટિંગ ખતમ થઇ ગયું છે. સોમવારે ફિલ્મની રેપઅપ પાર્ટી ઑર્ગેનાઇઝ કરવામાં આવી હતી. આ રેપઅપ પાર્ટીમાં દીપિકા પાદુકોણ સાથે ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ સામેલ થઇ.

બ્રેકિંગ ન્યૂઝ