viral / રણવીર સિંહની કારને ફેન્સની ભીડે ઘેરી લીધી, તો એક્ટરે કાર પર ચઢીને કર્યું એવું કામ કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Ranveer Singh car stuck between fans video viral on internet

બોલિવૂડના જાણીતા અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કારની ઉપર ચઢીને ઊભો છે અને તેના ફેન્સ સાથે ઈશારાઓમાં વાત કરતા જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ