બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh car insurance up ranveer singh troll for driving car worth 4 crore with an expired car insurance

શૉકિંગ / ચાર કરોડની કાર લઈને નીકળેલા રણવીર સિંહે ટ્રાફિક નિયમનો કર્યો ભંગ, લોકોએ ચોરી પકડી લેતા જુઓ પોલીસે શું કર્યું

Arohi

Last Updated: 03:00 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીરનો પોતાની પસંદગીની લક્ઝરી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કારણ કે સોશિયલ મીડિયા યુઝરે અભિનેતા પર લાઈસન્સ એક્સપાયર્ડ થયા બાદ ડ્રાયવિંગનો આરોપ લગાવ્યો છે.

  • રણવીરનો લક્ઝરી કાર ચલાવતો વીડિયો વાયરલ 
  • રોશિયલ મીડિયા યુઝરે લગાવ્યો આરોપ
  • જાણો શું છે સમગ્ર મામલો 

રણવીર સિંહ હાલમાં મુંબઈ એરપોર્ટ પર એક ચમકતી બ્લૂ રંગની આલીશાન એસ્ટન માર્ટિનને ચલાવતો જોવા મળ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર એક્સપાયર્ડ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રણવીરનો લક્ઝરી કાર ચલાવતા એક વીડિયો વાયરલ થઈ ગયો કારણ કે એક સોશિયલ મીડિયા યુઝરે અભિનેતા પર ડ્રાઈવિંગનો આરોપ લગાવ્યો જ્યારે તેમનું લાયસન્સ સમાપ્ત થઈ ગયું હતું. યુઝરે પોતાના ટ્વીટમાં મુંબઈ પોલીસનો પણ ઉલ્લેખ કર્યો અને તેમને ટેગ પણ કર્યા. 

લાઇસન્સ પ્લેટ પર તારીખ
યુઝરે લખ્યું, "મુંબઈ પોલીસ, કૃપા કરીને રણવીર સિંહ સામે કડક કાર્યવાહી કરો. ગઈ કાલે તેણે જે કાર ચલાવી હતી તેનો વીમો પુરો થઈ ગયો હતો." સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર અનુસાર, રણવીરની લાયસન્સ પ્લેટ પર તારીખ 28 જૂન, 2020 છે. મુંબઈ પોલીસે યુઝરને જવાબ આપ્યો કે તેણે મુંબઈ ટ્રાફિક પોલીસને જાણ કરી છે. જો કે, અભિનેતાએ કોઈ ટિપ્પણી કરી નથી.

મુંબઈ પોલીસે કર્યું આ ટ્વીટ 
આ ટ્વીટના જવાબમાં મુંબઈ પોલીસે પણ જવાબ આપ્યો અને લખ્યું- 'અમે આ અંગે ટ્રાફિક બ્રાન્ચને જાણ કરી દીધી છે.' વેલ, હવે આ ટ્વીટ પછી લોકો રણવીર સિંહને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ગુસ્સો કાઢ્યો અને લખ્યું- 'આટલી બધી સુવિધાઓ માત્ર VVIP લોકોને જ કેમ આપવામાં આવે છે?'

રણવીર સિંહની આગામી ફિલ્મો
આ સિવાય જો રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે પણ મહત્વના રોલમાં છે. આ સિવાય રણવીર આવતા વર્ષે કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ