ચર્ચા / રણવીર સિંહનો ખુલાસો, લંડનમાં દીપિકાના સ્ટેચ્યૂની બાજુમાં બનશે તેનું સ્ટેચ્યૂ

 Ranveer Singh Annouces Soon He Will Get Wax Statue Right Before Wife Deepika Padukone

બોલિવુડમાં સૌથી અનર્જેટિક એક્ટર રણવીર સિંહ પોતાની શાનદાર એક્ટિંગની સાથે પોતાની વાતોથી તમામને આકર્ષિત કરે છે. તાજેતરમાં જ  પદ્માવતમાં 'અલાઉદ્દીન ખિલજી' નું કેરેક્ટર પ્લે કરનારા રણવીર સિંહને IIFA માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ લેવા માટે પહોંચેલા રણવીરે પોતાના વેક્સ સ્ટેચ્યૂને લઇને ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ