બૉલીવુડ / બૉલીવુડ સ્ટાર કમાણીમાં પણ હાસિયામાં ધકેલાયા, આ દિગ્ગજ કલાકારોની આવક ઘટી, લિસ્ટમાં ચોંકાવનારા નામ

ranveer singh and akshay kumar include other celebs bollywood dry run hits ad earnings

વર્ષ 2022માં બોલીવુડના ટોપ સ્ટાર્સની આવક ઘટી છે. આવુ જાહેરાતમાંથી મળતી રકમમાં થયેલા ઘટાડાને કારણે થયુ છે. મોટા પડદા પર અભિનય કરનારા ખેલાડી કુમાર એટલેકે અક્ષય કુમાર અને સિમ્બા રણવીર સિંહને મોટો ઝટકો લાગ્યો છે, આ બંને સ્ટાર ટોપ એન્ડોર્સર્સ તરીકે મનાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ