પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સલાહ / રણવીરે કપિલદેવ જેવા દેખાવા ચાર નિષ્ણાતની લીધી મદદ

Ranveer helped four experts to look like Kapil Dev

રણવીરસિંહે પોતાના જન્મદિવસ પર અપકમિંગ ફિલ્મ ‘૮૩’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો. ફિલ્મમાં રણવીર સેમ-ટુ-સેમ કપિલદેવ જેવો દેખાઇ રહ્યો છે. જેમાં રણવીરે કપિલદેવ જેવા દેખાવા ચાર નિષ્ણાતની મદદ લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ