બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / VIDEO : 'મા-બાપને સમાગમ કરતાં જોશો કે સામેલ થઈને ખતમ કરશો' ગંદી વાતોથી રણવીરની ક્રેડિટ ડાઉન, મોટું નુકશાન

અશ્લીલ વિવાદ / VIDEO : 'મા-બાપને સમાગમ કરતાં જોશો કે સામેલ થઈને ખતમ કરશો' ગંદી વાતોથી રણવીરની ક્રેડિટ ડાઉન, મોટું નુકશાન

Last Updated: 05:15 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાએ ગંદી વાતો કરીને તેની ક્રેડિટ ડાઉન કરી દીધી છે.

યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના એક પોડકાસ્ટમા ગંદી કોમેન્ટ કરવાનં ભારે પડ્યું છે. તેણે પોડકાસ્ટમાં એવી ટીપ્પણી કરી હતી કે 'શું તમે તમારા માતાપિતાને રોજ સંભોગ કરતાં જોશો કે પછી એક વાર તેમાં સામેલ થઈને હંમેશ માટે ખતમ કરી નાખશો, તેની આ કોમેન્ટ પર મોટો વિવાદ ઊભો થયો અને તેની તરફ ચારે તરફથી પસ્તાળ પડી જે પછી તેણે માફી લીધી હતી જોકે ત્યાં સુધી તેના શબ્દોમાં આગની જેમ ફેલાઈ ગયાં અને પરિણામે તેને નુકશાન વેઠવાનો પણ વારો આવ્યો.

યુટ્યૂબના ફોલોઅરમાં ઘટાડો

તેની ગંદી વાતો લોકોને જરા પણ પસંદ પડી નથી અને આને કારણે તેના યુટ્યૂબના ફોલોઅર ઘટવા લાગ્યાં હતા.

માનવાધિકાર આયોગે યુટ્યુબને પત્ર લખ્યો

યુટ્યુબર રણવીર અલાહબાદીયાની મુશ્કેલો બંધ થવાનું નામ જ નથી લઈ રહી. માનવાધિકાર આયોગે રણવીર અલાહબાદીયાના કોમેન્ટની નોંધ લીધી છે અને યુટ્યુબને પત્ર લખ્યો છે અને તેની ચેનલ પર પ્રતિબંધ મૂકવાનું જણાવ્યું છે. સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં વાલીઓ પર અશ્લીલ કોમેન્ટ કર્યા બાદ રણવીર ટ્રોલર્સના નિશાન પર છે.

નીલેશ મિશ્રાએ કરી આકરી ટીકા

આ સમગ્ર મામલે જાણીતા પત્રકાર અને ગીતકાર નીલેશ મિશ્રાએ પોતાની પ્રતિક્રિયા આપતા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની ટીકા કરી હતી અને અને તેમને ' વિકૃત સર્જકો' કહ્યા હતા.

સોશિયલ મીડિયા પર રણવીરની ટીકા

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે પણ ટીકા કરી છે. એક યુઝરે લખ્યું કે, " માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને વિનંતી કે આવા લોકો સામે પગલાં લો" બીજા યુઝરે કહ્યું કે, "શ્રીમાન અલ્લાહબાદિયાનું અત્યંત મૂર્ખતાભર્યું કામ" અન્ય રક યુઝરે કહ્યું, " આજકાલ જે ફની (રમૂજી) માનવામાં આવે છે તેનું સત્ર સાવ નીચે ગયું છે". એક યુઝરે એમ પણ કહ્યું કે, " અમિતાભ બચ્ચનને પણ આવા ચહેરાઓને કૌન બનેગા કરોડપતિમાં લાવવા બદલ શરમ આવતી હશે." તમને જણાવી દઈએ કે તાજેતરમાં કન્ટેન્ટ ક્રિએટર્સ સમય રૈના, તન્મય ભટ, ભુવન બામ અને કામિયા જાની આ ટેલિવિઝન ગેમ શોમાં સાથે દેખાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ranveer Allahbadia news Ranveer Allahbadia Controversy Ranveer Allahbadia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ